‘સ્ટન્ટબાજોથી ખૂબ જ ડર લાગે છે’:’પોતાની ન પડી હોય પણ બીજાના જીવ જોખમમાં મૂકે છે’, રિલ્સ માટે સ્ટન્ટ કરતા યુવાઓને લઈ અમદાવાદીઓએ શું કહ્યું?
તાજેતરમાં અમદાવાદમાં રિલ્સ બનાવવા માટે યુવાઓ જોખમી સ્ટન્ટ કરતા હોવાના ઘણાં કિસ્સા સામે આવ્યા છે. રિલ્સ પાછળની ઘેલછાને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકવાની આ પ્રવૃત્તિને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના…
