ભચાઉના રામવાડી વિસ્તારમાં દુકાનમાં આગથી દોડધામ, ફાયર ટીમે 90 ટકા જેટલો માલ બચાવ્યો
દવાખાના સામે આવેલી દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ; ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કચ્છ જિલ્લાના ભચાઉ શહેરના રામવાડી વિસ્તારમાં આજે સવારે આશરે 11 વાગ્યાના સુમારે એક દુકાનમાં આગ…
