આજરોજ ઊંઝાના પટેલ બબીબેન ગોવિંદભાઈ (સોગણોત) નું દુઃખદ અવસાન તથા પરિવારજનોએ સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા અનુસાર દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને પાલનપુરની ગલબા ભાઈ દેસાઈ બનાસ મેડિકલ કોલેજ ને અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે સમાજના આગેવાનો તથા પરિવારજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આત્માના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.

Unjha Samachar 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!