રણબીર કપૂરની ફિલ્મ રામાયણ 5 નવેમ્બર, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા દિવસથી જ શાનદાર પરફોર્મ કરી રહી છે અને અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. રામાયણ ફિલ્મને લઈ ચાહકો ખુબ પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. તેમજ ફિલ્મના VFX અને સેટ્સની ભવ્યતાના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ સહિતના કલાકારોની એક્ટિંગ પણ ચાહકોને પસંદ આવી રહી છે. દિવ્ય ભાસ્કરે રામાયણ ફિલ્મ જોવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
