આજ રોજ 8 મો રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે આઇસીડીએસ ઘટક ભાભર ના રૂની સેજામાં વાનગી સ્પર્ધા તેમજ તેતરવા સેજાના આંગણવાડી કેન્દ્ર 10 ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી વાનગી સ્પર્ધામાં ટીએચઆર માંથી તેમજ મિલીટ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવેલ હતી જેમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા.

મમતા દિવસ હોવાથી સગર્ભા, ધાત્રી અને બાળકોને રસીકરણ કરવામાં આવ્યું અને હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામમાં આઇસીડીએસ ઘટક ભાભરના સીડીપીઓ શ્રી હંસાબેન પંડ્યા , નીતિન ભાઈ બૌદ્ધ વિસ્તરણ અધિકારી પંચાયત આંકડા મદદનીસ ભાનુભાઈ પંડ્યા,જયેશભાઈ માસ્ટર એસો,મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી IRD, મુકેશ ડીની, CRC એન.એન.એમ બ્લોક કોર્ડીનેટર કિશનભાઇ વાઘેલા, પી.એસ.ઈ ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન આસલ તેમજ કાર્યકર બહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સીડીપીઓ બેન લાભાર્થીઓને પોષણમાં અંતર્ગત સમજ આપવામાં આવી
આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર નંબર 3. 10. 11. અને 21 ની કાર્યકર બહેનો દ્વારા પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી.
The Gujarat Live News
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
