તારીખ: 18.9.25 ગુરુવારના રોજ આદુદરા પ્રાથમિક શાળા, કડીમાં નગરાસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ મુલાકાતે આવતા સારી રીતે ટ્વીનિંગનો કાર્યક્રમ ઉજવાઈ ગયો.

તેમા શાળાની સ્વચ્છતા, પ્રયોગશાળા, લાઈબ્રેરી, પાણીની પરબ, બગીચો તેમજ શાળામાં આવતી વિવિધ શૈક્ષણિક પ્રવુતિઓ નિહાળી શકે તેમ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા. એકદરે દરેક બાળકો ને ખુશી નો માહોલ બન્યો. સાથે-સાથે બાળકો આત્મીયતા કેળવે તેવી પ્રવુતિઓં કરવામાં આવી, રમતો પણ રમાડવામાં આવી. શાળાના આચાર્ય શ્રી અને શિક્ષક સ્ટાફે ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
