મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી…
શહેરોની સુંદરતા અને પર્યાવરણપ્રિય મૂલ્યોમાં વધારો કરવાની સાથે દૃઢ અને ન્યૂનતમ જાળવણી ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની બાબત SOPમાં સમાવિષ્ટ…
મુખ્યમંત્રીશ્રીના સ્માર્ટ સસ્ટેનેબલ સિટીઝ નિર્માણના વિઝનને આ યોજના ક્લાઇમેટ રિઝિલિઅન્ટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નવી દિશા આપશે…
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
