ભારે માલ વાહક વહાનોની અવર જવરને રોકવા માટે નદીના પુલ બહાર ગડરો મારી છે તેવી મહેસાણા થી બહુચરાજી તરફ આવતા નદીના પુલ છેડેની ગડર એની જગ્યાએ ઉપરનાં છેડો છુટો પડીને આડી ગડર ઉપર લબડી રહીં છે તેવી ગડર નાના વહાન ચાલકોની સાથે ટેમ્પો ટુ વ્હીલરો માટે જીવનુ જોખમ ઉભું થાય તે પહેલાં વહીવટી તંત્ર જલ્દી જાગશે ખરુ

The Gujarat Live News
