ધોધમાર વરસાદ વચ્ચે નાગરિકોની સુરક્ષામાં સૌપ્રથમ લોકલાડીલા ધારાસભ્ય સુખાજી ઠાકોર બેચરાજી વિધાનસભાની જનતાના વાહરે આવ્યા
બેચરાજી શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓની સ્થિતિ તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને જરૂરી…
