
Naroda Swaminarayan Park flat : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કના 1600 મકાન અને 200 દુકાન દસ વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના છે. દસ વર્ષ સુધી આ સ્કીમના કોન્ટ્રાકટર ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રકટર સાથે મિલીભગત રાખનારા કોર્પોરેશનના અધિકારીઓએ હવે દુકાનો ખાલી કરવા ત્રણ દિવસની નોટિસ આપતા દુકાનદારોમા ઉગ્ર આક્રોશ જોવા મળી રહયો છે. બિલ્ડર દ્વારા જુના જી.ડી.સી.આર.
