તા-16-11-2025 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા વિશ્ર્વ ભરમાં નવેમ્બર માસમાં ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૂત્યૂ પામેલા લોકો માટે શ્રઘ્ધાંજલી આપવા માટે કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ તા ૧૬/૧૧/૦૨૫ ના ભચાઉ નગરપાલિકા પાસે ટેક્સી સ્ટેન્ડ નજીક સમગ્ર વિશ્વમાં ઉજવાતો અકસ્માત માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજકીય પક્ષો આગેવાનો કાર્યકરો સહેરી જનો ની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ એ પી એમ સી અને ભચાઉ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ વાઘુભા કે જાડેજા ભરતસિંહ આર જાડેજા વનરાજસિંહ આર જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન ના એ એસ અઇ કાળીદાસ ભાઇ ટ્રાફીક પોલીસ એ એસ અઇ હરેન્દ્વસિહ જાડેજા રાજેશભાઈ ચોઘરી જી આર ડી ભચાઉ કમાન્ડર વિજયસિંહ જાડેજા ટી આર બી કર્મચારી ટેક્સી સ્ટેન્ડ ડ્રાઇવરો અને ભચાઉ ના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હતું
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
