તા:16-11-2025 ના રોજ ભચાઉ શહેર જુની મામલતદાર કચેરી પાસે ભચાઉ ના વેપારી અને રાજકીય મોરચે મોટું નામ ધરાવતા રાજેન્દ્ર ભાઇ છગનભાઇ ઠક્કર ના સુપુત્ર એડવોકેટ ચિતન ba.એલ એલ બી એસ પી એલ.એલ.એલ.એમ. ડીગ્રી ઘરાવતા એડવોકેટ તથા નોટરી ની ઓફીસ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ઉપરોક્ત પરીવાર વેપર સાથે રાજકીય અને સામાજિક ઘાર્મિક રીતે જોડાયેલા છે દરેક સમાજ સાથે વર્ષો થી જોડાયેલા છે જેના કારણે આજે દરેક સમાજના પ્રમુખ આગેવાનો કાર્યકરો મોટી હાજરી દેખાયેલ જેમાં ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા ભચાઉ એ પી એમ સી અને ભચાઉ રાજપૂત સમાજના પ્રમુખ વાઘુભા કે જાડેજા વિકાસભાઈ રાજગોર નરેન્દ્ર સિંહ જાડેજા કુભારડી ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા ભચાઉ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ જાડેજા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક ભરતસિંહ આર જાડેજા ભરતભાઇ છગનભાઇ ઠક્કર આઇ જી જાડેજા પીન્ટુ ભાઇ ગઢવી અરવિંદભાઈ દરજી તેમ અનેક આગેવાનો એડવોકેટ ડોક્ટર આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!