બે મિત્રો ઉપર ખૂની હુમલા અને તોડફોડમાં સામેલ 

ભગવતીપરામાં ટોળાં ઉમટયાં, ઝડપાયેલા દસ આરોપીઓમાંથી બેનો ગુનાઈત ઈતિહાસ

રાજકોટ: ભગવતીપરામાં રહેતો સમીર સોરા (ઉ.વ.ર૭) અને તેનો મિત્ર સિકંદર રાઉમા  રિક્ષામાં જતાં હતા ત્યારે આઝમ ચોકમાં બંને ઉપર ધોકા-પાઈપ વડે હુમલો કરી, રિક્ષામાં તોડફોડ કરી, ભય ફેલાવનાર દસ આરોપીઓને બી-ડિવીઝન પોલીસે ઝડપી લઈ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન પંચનામું કર્યું હતું. 
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!