ખેતીની મોસમ શરૃ થતાં પાણીની ચોરી રોકવા
નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પમ્પ મુકીને અથવા ટેન્કર દ્વારા પાણી લઇ શકાતું નથી
ગાંધીનગર : ખેતીની મોસમ શરૃ થવાની સાથે પાણીની ચોરી થવાના કિસ્સા બનતા
હોવાથી ગાંધીનગર જિલ્લા કેનાલની પાઇપલાઇન સાથે ચેડા કરીને પાણી લેવાની પ્રવૃત્તિ
કરનારાને પકડીને કાયદેસર કરવા આદેશ થયો છે.
