અમદાવાદ,શનિવાર

એરપોર્ટ પર બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુએસથી આવેલો બોરસદનો યુવક પકડાયોે હતો. પોલીસ તપાસમાં યુવકે ગ્રીનકાર્ડ મેળવવા માટે ન્યૂયોર્કના એજન્ટને ૨૫૦૦ અમેરિકન ડોલર આપીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જો કે એરપોર્ટ ઉપર પાસપોર્ટ સ્કેન કરતા નકલી હોવાનો ભાંડો ફૂટયો હતો. પોલીસે ન્યુયોર્કના એજન્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ન્યુયોર્કના એજન્ટે ૨૫૦૦ ડોલર લઇ પાસપોર્ટ બનાવી આપ્યો અરપોર્ટ પોલીસે  એજન્ટ સામે ગુનો નોંધ્યો

 

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!