દાહોદ તા.૨૧ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઢઢેલા તથા ઇટાવા ગામમાં આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીના બીલો મંજૂર કરાવવા તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરવા માટે ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતનો તલાટી રૃા. ૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

ઢઢેલા અને ઇટાવા ગામ ખાતે આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીને વહીવટી મંજૂરી મળી ગઈ હતી .કામગીરી પૂરી થયા બાદ સીસી ફોર્મ ભરવું, આગળના બિલો મંજૂર કરાવવા તથા અન્ય કામગીરી પૂર્ણ કરવા બદલ ઝાલોદના ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી અભિનંદન સંજયકુમાર પરમાર (હાલ રહે. માળીની વાડી, ઝાલોદ, મુળ રહે.

 

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!