આજ રોજ તારીખ 08/01/2026 ના રોજ 3.12 વાગ્યા ના આસ પાસ ભચાઉ ફાયર ટીમ ને 112 થી કોલ આવતા કે ભચાઉ ના નંદગામ પાસે પેટ્રોલ પંપ ની સામે એક એક્સિડન્ટ થયું છે અને ડ્રાઇવર અંદર ફસાઈ ગયું ..

ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જોતા કે એક્સિડન્ટ થયેલ તે ટેન્કર ફૂલ પ્રોપાઈન ગેસ થી ભરેલ છે અને આજુ બાજુ માં પણ બીજા વાહનો ઉભા રહેલ છે બીજા વાહનો ને સાઇડ માં કરાવી અને મોટી દુર્ઘટના ના બને તેના માટે બીજા પ્રોપાઈન ભરેલ ટેન્કર ને ખેચવા માં પણ થોડું ઘર્ષણ થાય અને લીક હોય તો મોટી દુર્ઘટના ઘટે તેના પહેલાકાળજી પૂર્વજ
ભચાઉ ફાયર ટીમ દ્વારા ડ્રાઇવર ને બોડી માં થી બહાર કાઢી સલામત સ્થળે લઈ ગયેલ
પોલીસ સ્ટાફ
ટોલ પ્લાઝા અને 108 હાજર રહ્યા હતા
The Gujarat Live News
રિપોર્ટ by રામજી પ્રજાપતિ ભચાઉ કચ્છ
