17/01/2026 ને શનિવારના રોજ સિધ્ધપુર તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ભાવિકાબેન ઠાકોરે તેમના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કોટ ગામમા વસતા તમામ સમાજના 40 વિધવા માતાઓને ગરમ ધાબડાનુ વિતરણ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી યાદગાર બનાવી.

તેમની સાથે આ સમયે ગામના સવિતાબેન રમણજી ઠાકોર તથા એડવોકેટ દિનેશજી બાબુજી ઠાકોરે ભાવિકાબેન ઠાકોરનો સમગ્ર કોટ ગામ વતીથી સ્વાગત કર્યું હતું.
સમગ્ર વિસ્તારમાં ભાવિકાબેનની આ સેવા પ્રસંસનીય બની ગઈ હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
