ભચાઉ ખાતે નગરપાલિકા કંપાઉન્ડ માં 77 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી, તેમજ 2001માં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી

ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય ઘ્વજ લહેરાવ્યો જેમાં ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદિપ સિંહ વી જાડેજા ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ અશોકસિંહ એન ઝાલા વિકાસભાઈ રાજગોર નરેન્દ્ર સિંહ જાડેજા કુભારડી ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઇ કોટક ભચાઉ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ બી જાડેજા અવિનાશ ભાઇ જોશી નટુભા સોઢા વિરજીભાઈ દાફડા ભરતસિંહ જાડેજા અરવિંદભાઈ દરજી હોમ ગાર્ડ કમાન્ડર વિજયસિંહ જાડેજા ઈલા બેન શાહ અને રાજકીય આગેવાનો દરેક સમાજના આગેવાનો ભચાઉ નગરપાલિકા ના તમામ હોદ્દેદારો કાઉન્સિલર કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા નગરપાલિકા ઉપ પ્રમુખ તમાંમ સમીતિના ચેરમેન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા ઇજનેર એસ ડી ઝાલા સાહેબ બે કરેલ હતુ

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!