આ પોગ્રામમાં શાળાના તમામ (400)વિધાર્થીઓને મોજા સેટ 2, અને પેન્સિલ, રબર, ફૂટપટ્ટી સહિતની કીટનું વિતરણ શ્રેયસ ક્રેડિટ કો.ઓ.સો.લી.ઊંઝા દ્વારા કરવામાં આવેલું.

ઊંઝા પ્રગતિ મંડળના પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ મંત્રી જતિનભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ,
અને ધ્વજવંદન અલ્પેશભાઈ શાહ ચેરમેન શ્રેયસ ક્રેડિટ કો-ઓપરેટ સોસાયટી લિમિટેડ ઊંઝાનાઓએ કરેલ સાથે શ્રેયસ ક્રેડિટ કો-ઓપરેટ સોસાયટી ના એમ.ડી મહેશભાઈ શાહ, સેક્રેટરી પ્રવિણભાઇ પટેલ,ડિરેક્ટર રમણભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા, ધ્વજવંદન કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શ્રી કેતનભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
