ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા ભણસાળી ટ્રસ્ટ રાધનપુર ખાતે ભણસાળી ટ્રસ્ટ ના સહકાર થી કેન્સર અવેરનેસ કાર્યક્રમ અને મેમોગ્રાફી – પેપ ટેસ્ટ અને કેન્સર નિદાન અંગે વિનામૂલ્યે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ ડૉ. પરેશભાઈ દરજી, સેક્રેટરી કાંતિભાઈ નાઈ, ભારત વિકાસ પરિષદ ના પ્રેસિડેન્ટ ડૉ ખેતસીભાઈ પટેલ, સેક્રેટરી મોહનભાઇ સુથાર, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. મધુબેન ઓઝા, ડૉ. વર્ષાબેન પટેલ, પ્રીતિબેન ઠક્કર, રોટરી વુમન વિંગ ના નિકેતાબેન દરજી, યોગીના બેન, અલકાબેન ઠક્કર, દીપિકા રાઠોડ, ઉપસ્થિત રહ્યા. અર્બન હેલ્થ રાધનપુર ના ડૉ. અનુરાધા બેન, ડૉ. વિજય ભાઈ એ હાજરી આપી. અર્બન હેલ્થ ના દીપિકા રાઠોડ, સુનીતાબેન રજીસ્ટ્રેશન માં સહયોગી રહ્યા. કાર્યક્રમ નું મુખ્ય સૌજન્ય ( સ્પોન્સરશીપ) ડૉ આનંદભાઈ પટેલ દ્વારા મળેલ. કાર્યક્રમ માં 160 જેટલી બહેનો ને કેન્સર જાગૃતિ અંગે પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન ઇલાબેન વોરા દ્વારા બતાવવા માં આવ્યું. કેન્સર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેટલા બહેનો નું મેમોગ્રાફી પેપ ટેસ્ટ માં 160 બહેનો ની તપાસ કરવા માં આવી. કાર્યક્રમ માં રોટરી રાધનપુર ના ડૉ. પ્રવીણભાઈ ઓઝા, ડૉ. દિનેશભાઇ ઠક્કર ડૉ. વસંતભાઈ, મહેશ ભાઈ રાઠોડ, કલ્પેશભાઈ હરિ ૐ, જયરાજ સિંહ, કમલેશભાઈ તન્ના, અશોકભાઈ ઠક્કર, ઉપસ્થિત રહ્યા. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં થી ડૉ.શ્રુતિ શર્મા, ડૉ.સલોની ઝૂનઝૂનવાલા તેમજ તેમની ટિમ નિદાન માટે ઉપસ્થિત રહી. કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ ગાંધીનગર કેપિટલ થી રોટેરીયન મિત્રો આસિસ્ટન્ટ ગવર્નર પાર્થભાઈ ઠક્કર, યશવંતભાઈ જોશી, જયરામભાઈ ઠક્કર, વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ સફળ બનાવ્યો. ભણસાલી ટ્રસ્ટ દ્વારા ચા નાસ્તો જમવા ની વ્યવસ્થા કરવામાં આવી. ભણસાલી ટ્રસ્ટ માં થી કમિટી બહેનો, ભરતભાઈ પુજારા શૈલેષભાઇ કેમ્પ માં સહયોગી થયાં.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!