આજ 29-1-26 ગુરુવારના રોજ જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલ અને તેમના પરિવારે (લેઉવા – ગોઠી) (હાલ- સુરત) એ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમરતભાઈ દેવચંદભાઈ પટેલની નવમી પુણ્ય સ્મુતિ જીવંત રાખી રખડતા અબોલ કુતરાઓની સેવા કરી ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી જીવદયાનુ મહાન સત્કાર્ય કરવાની ધન્યતા અનુભવી.

અમરતભાઈ પટેલ સમગ્ર ગુજરાતના બિલ્ડરોમાં મોટુ નામ ધરાવતા હતા અને ઐઠોર ગામના સૌથી મોટા દાનવીર અને પાટીદાર અગ્રણી પણ હતા.
આખા ઐઠોર ગામમાં તેમના પરિવારની આ પ્રેરણાદાયક મહાન કાર્યની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
