ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) અને શ્રી સિદ્ધિ ગ્રુપના ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ફલશ્રુતિ અને રત્ન સન્માન સમારોહ યોજાયો હતો.

​આ ગરિમામય અવસરે રાજ્યના માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ઊંઝા APMC ના કર્મઠ ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલને ‘ઉત્તર ગુજરાત રત્ન’ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

​સહકારી ક્ષેત્રે અને ઉત્તર ગુજરાતના વિકાસમાં આપેલા તેમના અમૂલ્ય પ્રદાન બદલ ચેરમેનશ્રીને તેમના મિત્રો અને સબંધીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓથી વધાવી લીધા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!