આ શોભાયાત્રા નું પ્રારંભ આદિપુર ત્રણ વારી સેવાકુંજ થી ભવનાથ મંદિર સેક્ટર-5 થી મેઈન બજાર થી નવી સુંદરપુરી, શ્રી પિપળેશ્વર મંદિર કૈલાશ સોસાયટી વિરામ કરવામાં આવી હતી.અને 4000 લોકો માટે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અને આ બાઈક રેલીને આદીપુર પાસે શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, મહામંત્રી શ્રી મનોજભાઈ મુલચંદાની,પૂર્વ કાન્સિલર વિજયસિંહ જાડેજા,ભરતભાઈ પ્રજાપતિ,મહેશભાઈ ગઢવી વગેરે ભાજપ ના હોદેદારો તથા ગૌરક્ષક ટીમના પ્રમુખ રાજભા ગઢવી અને કર્તવ્ય ગ્રુપ ના હંસરાજ ભાઈ વગેરે દ્રારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અને શોભાયાત્રા માં શિવ ભગવાન અને માતા પાર્વતી ની પાલખી સાથે લાઇવ ડિ.જે. ના તાલે આખું વાતાવરણ શિવમય બની ગયું હતું આ શોભાયાત્ર માં સતવારા સમાજ ના રમેશ સતવારા,રાહુલ સતવારા,અશોકભાઈ સતવારા,રમેશ સતવારા,મહેન્દ્ર સતવારા,પ્રકાશ સતવારા,,હિતેશ સતવારા,રાજેશ સતવારા વગેરે સમાજ ના આગેવાનો તથા સમાજ ના ભાઈઓ, બહેનો તથા નાના બાળકો જોડાયા હતા. એવું ચૌહાણ ચંદ્રેશ પટેલ ની યાદી માં જણાવામાં આવ્યું હતું
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
