સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી ફેઈથ હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી અગ્રણી શૈક્ષણિક સંસ્થા બની રહી છે. શાળામાં અનુભવી અને પ્રતિભાશાળી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે.

અહીં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નહીં પરંતુ શિસ્ત, શિષ્ટાચાર અને સારા સંસ્કારો પર પણ ખાસ ભાર મુકવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ સાથે તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને તે માટે શાળા સતત પ્રયત્નશીલ છે.

આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. માતા-પિતાને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના બાળકોના સારા અને સુરક્ષિત ભવિષ્ય માટે ફેઈથ હાયર સેકન્ડરી સ્કૂલ, હિંમતનગરમાં એડમિશન લઈ ઉત્તમ શિક્ષણનો લાભ લે.

The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!