આજરોજ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકર બહેનો વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ભાભર તાલુકાની તમામ કાર્યકર બહેનો હાજર રહ્યા હતા અને વય નિવૃત્ત થતા મંજુલાબેન શર્મા અને ચંદ્રિકાબેન જોશી નું શ્રીફળ સાકર આપી અને સાલોઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તમામ સેજાની બહેનોએ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ભાનુભાઈ પંડ્યા. કિશનભાઇ વાઘેલા. સંગીતાબેન આસલ. વિનોદભાઈ. તેમજ તમામ આઇસીડીએસ સ્ટાફ તેમજ આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ ની આભાર વિધિ લતાબેનદવે કરી હતી.

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!