બનાવ ની વિગત કંઈક એવી છે કે ભાભર તાલુકાના રૂની ગામના ચૌધરી સમાજની એક દીકરી ને રબારી સમાજનો એક યુવક બે વર્ષ અગાઉ ભગાડી ને લઈ ગયો છે

એક વર્ષ વીત્યા હોવ છતાં આજદિન સુધી લાચાર માતા પિતાની દીકરી હજુ પોતાના ઘરે પરત આવી નથી રબારી સમાજના આક્રોશ ને જોઈ ચૌધરી સમાજે રબારી સમાજની દીકરીને હેમખેંમ પરત આપતા હવે ભાભર તાલુકાના રૂની ગામની એક વર્ષ અગાઉ ભગાડી લઈ જનાર રબારી સમાજના યુવક પાસે થી પરત અપાવવા માતા પિતાએ સોશિયલ મીડિયાના માધ્યમ થી દીકરી ને પરત લાવી આપો તેવી માંગ કરતો એક વીડિયો ખુબજ વાયરલ થયો છે જેને લઈ હવે સમગ્ર ચૌધરી સમાજે વિરોધ દર્શાયો છે ચૌધરી સમાજ ની ભાભર તાલુકાના રૂની ગામે રવિવારે એક બેઠક મળી હતી જેમાં દીકરી ને પરત લાવવા માટે 18 તારીખ સુધી નું એક અલ્ટિમેટન અપાયું છે ચૌધરી સમાજ દ્વારા આગામી 18 માર્ચ ના રોજ એક મહા સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં દીકરી ને પરત લાવવા માટેના નિર્ણયો લેવામાં આવશે અને દીકરીને પરત લાવવા માટે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર
