આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને કાર્યકર્તાઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી.

સભા દરમિયાન જનસમર્થનનો ઉમળકો સ્પષ્ટ રીતે જોવા મળ્યો અને સૌએ મળીને વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા વોર્ડના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું.

આ પ્રચાર અભિયાનમાં લોકોનો વિશ્વાસ અને સહકાર જ અમારી સૌથી મોટી શક્તિ છે, અને આ જ શક્તિના આધારે આપણે વિકાસના નવા માપદંડ સ્થાપિત કરીશું.

The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!