હીમતનગર નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવેલ સંસ્કાર સોસાયટી ખાતેથી ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬’ ના પ્રચાર કાર્યનો મંગલ પ્રારંભ કર્યો.

આ પ્રસંગે વડગામ ના પૂર્વ ધારાસભ્ય- શ્રી મણીલાલ વાઘેલા સહિત મોટી સંખ્યામાં વોર્ડના જાગૃત મતદારો અને વડીલો-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના રહીશોનો ઉત્સાહ અને સમર્થન જોઈને એ સ્પષ્ટ છે કે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રચંડ બહુમતી સાથે વિજયી બનશે.
આવો, વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે ફરી એકવાર કમળ ખીલાવીએ અને હિંમતનગરને વધુ ભવ્ય બનાવીએ.
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
