વધેલા પુરવઠા વચ્ચે વેપારીઓ પાસે રોકડની મોટી અછત
ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલની રજૂઆતને પગલે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય નાણાંમંત્રીની રૂબરૂ મુલાકાત કરી.

રોકડની સમસ્યા નિવારી ખેડૂતો અને વેપારીઓના હિતમાં પગલાં ભરવા સાંસદ હરિભાઈ પટેલની રજુઆત.
સાંસદની રજૂઆતને પગલે ઊંઝાના વેપારીઓની સમસ્યા ત્વરિત ઉકેલવાની શકયતા.
વેપારીઓએ સાંસદ હરિભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
