એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું:ના.મામલતદારનો ED સમક્ષ ધડાકો, કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ સામેલ, કમિશન અને દલાલો નામ લખેલા કાગળો મળ્યા

1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં…

રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે”વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી-સુનો સબ Citizen…યાત્રા “કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગાંધીજી ના વિચારો ની માહિતી આપવામાં આવી હતી અને ગાંધીજી ના ઉરચ વિચારોને ઉદ્દેશ્યથી આયો‌ લકિર એ મીટાયે નાટક નું રસપાન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ આંજણા કેળવણી મંડળના…

ક્લેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો

અરજદારોના પ્રશ્નોનું સાચા અર્થમાં નિરાકરણ લાવો: કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ આજરોજ પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો હતો. કાર્યક્રમ…

બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર

વડોદરાઃ વડોદરા સહિતના અનેક સ્થળોએ ધમકી ભર્યા મેલની તપાસમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ ખૂબ અડચણ અનુભવી રહી છે. લાંબા સમયથી વડોદરા સહિતના અનેક સ્થળોએ સરકારી કચેરીઓ,એરપોર્ટ,સ્કૂલો જેવા સ્થળોએ બોમ્બ કે…

સાફલ્ય ગાથા  “અટલ નેતૃત્વ, અવિરત વિકાસ” “કિસાન સૂર્યોદય યોજના” ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ

દિવસ દરમિયાન સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતાં ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ થયું: ખેડૂત શ્રી હરીભાઈ આહિર ખેતીવાડી લાઈટ કનેક્શનમાં સરકાર દ્વારા દિવસે વીજળી અપાઈ; ખેડૂતોના જીવનમાં ફેલાયો ‘નવો ઉજાસ પૂર્વ…

વડોદરામાં 11 જાન્યુ.એ ભારત VS ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ:ટિકિટ બુક કરાવવા ફેક લિંકમાં ન ફસાવા BCAની લોકોને અપીલ; કહ્યું- ઠગો નકલી વેબસાઈટથી છેતરી રહ્યા છે

વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમાનાર છે. આ મેચને લઈ ટિકિટ બુક કરાવવા માટે ફેક વેબસાઇટની લિંક વાઇરલ…

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ

બગોદરા-તારાપુર હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ અજાણ્યા શખ્સોએ દંપતીની કાર સાથે સ્કોપયો અથડાવી ઝઘડો કર્યો ઃ ફરિયાદીને માર મારી રૃ.૨.૫૩ લાખની મત્તા લૂંટી બગોદરા – અમદાવાદ ગ્રામ્યના બગોદરા-તારાપુર હાઇવે પર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!