
બગોદરા-તારાપુર હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ
અજાણ્યા શખ્સોએ દંપતીની કાર સાથે સ્કોપયો અથડાવી ઝઘડો કર્યો ઃ ફરિયાદીને માર મારી રૃ.૨.૫૩ લાખની મત્તા લૂંટી
બગોદરા – અમદાવાદ ગ્રામ્યના બગોદરા-તારાપુર હાઇવે પર રવિવારની રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી સુરેન્દ્રનગર જઈ રહેલા એક દંપતીની કાર સાથે કાળા રંગની સ્કોપયો અથડાવી, અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી કાર અને મોબાઈલ સહિત કુલ રૃ.
