‘PM-CM બન્નેની ભલામણ બાદ પણ કલેક્ટરે પૈસા ઉઘરાવ્યાં’:ઇટાલિયાએ કહ્યું- ‘ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જુઓ’; એક વ્યક્તિનો કેન્દ્રમાં ફોન જતાં જ સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ પડી

છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેક્ટર કચેરીમા જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટક કરાઈ છે.…

રાધનપુરમાં ખાતર માફિયાનો આતંક! યુરિયા ₹270ના બિલમાં, ખેડૂતો પાસેથી ₹320ની વસુલાત – તંત્ર મૌન

રાધનપુર શહેર અને તાલુકામાં યુરિયા ખાતરના વેચાણમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરકાર દ્વારા નિયત ભાવવાળી યુરિયા ખાતરની થેલી ખેડૂતોને બિલમાં ₹270 દર્શાવી વાસ્તવમાં ₹320…

તારીખ 25.12.2025 ને ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને શેઠ કે. બી. વિવિધ લક્ષી વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે કે. બી. વિદ્યાલય માં પ્રોજેક્ટ કોર્ડીનેટર રોટેરીયન દીપકભાઈ આચાર્ય ના અને ટુર્નામેન્ટ કન્વીનર દેવેન્દ્રભાઈ રાઠોડ અને પડદા પાછળ મહત્વ ની ભૂમિકા ભજવનાર ના મેહસાણા જિલ્લા પંચાયત હિસાબી અધિકારી વર્ગ વન મુનાફભાઇ મોરવાડીયા અને શેઠ કે. બી. વિદ્યાલય ના પ્રિન્સિપાલ નટુભાઈ ઓઝા ના માર્ગદર્શન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ.

ચેસ ટુર્નામેન્ટ માં 120 સ્પર્ધકો એ ભાગ લીધો. કાર્યક્રમ માં ત્રણેય વિભાગ માં વિનર અને રનર ને વિજેતા ખેલાડી ને ટ્રોફી અને રોકડ ઇનામ આપવા માં આવ્યા. ચેસ જુનિયર વિભાગ…

જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું:CM, વિશ્વકર્મા, રત્નાકરની હાજરીમાં શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું; કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યાની ચર્ચા

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું સોંપ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે. જેઠાભાઈ…

જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેટ હાર્ટ ચર્ચ’ માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Jamnagar Christmas Celebration : જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં ગઈકાલે રાત્રે નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને ભગવાન ઈસુના જન્મની વધામણી અને સમૂહ…

ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિકજામ

– નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીથી પ્રજા ત્રસ્ત – કાટમાળ અને મશીનરી હોવાથી રસ્તો બ્લોક : રૃટ ડાયવર્ઝનની પણ જાણકારી ન હોવાથી લોકો ફસાયા નડિયાદ : નડિયાદ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી…

તા:24-12-2025 ના રોજ તુલસી પૂજન દિવસ નિમિત્તે જ્ઞાન અક્ષર સ્કૂલ, ઐઠોર, ઊંઝા ખાતે તુલસી પૂજનનો કાર્યક્રમ ઉજવાયો.

તુલસી પૂજનનું સનાતન ધર્મમાં ખુબ મહત્વ છે. તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. દર વર્ષે આ દિવસે તુલસી માતાનુ મહત્વ બાળકોને સમજાવી તુલસી પૂજનનું સામુહિક આયોજન અહીં કરવામાં આવે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!