Rapar : રાપર ગેલીવાડીમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લીધું ગંભીર સ્વરૂપ. Rapar News
રાપર શહેરના ગેલીવાડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ છેલ્લા બે મહિનાથી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાધરદેવકી મંદિરવાળી શેરી પાસે આવેલા બે ગટર ચેમ્બરમાંથી સતત દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી…
