પાટણ મલોનાના છાપરા પાસે આવેલ ખેતરના બોર ઉપરથી બોરના કેબલની ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી કરનાર ઈસમોને પકડ઼ી પાડતી પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી સાહેબ, પાટણ નાઓ તરફથી વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ તથા…
