પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી સાહેબ, પાટણ નાઓ તરફથી વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ તથા શ્રી પી.ડી.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર બી.ડીવીઝન પો.સ્ટે.નાઓની મિલકત સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પાટણ સીટી બી. ડીવી.પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો દ્રારા પાટણ સીટી બી.ડીવી. પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૧૭૦૨૦૨૫૦૯૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨),વિગેરે મુજબનો ચોરીનો ગુનો રજી.થયેલ હોઈ જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી પાટણ જીલ્લા તેમજ અન્ય જીલ્લાના ઇસમો કે જેઓ મિકલત સંબધી ગુનાઓ આચરવાની ટેવવાળા હોઇ તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્રારા કામગીરી કરતા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ઉપરોકત ગુના કામે બોરના કેબલ ચોરી કરી લઇ જનાર ઇસમો હાલ પાટણ રામનગરથી રીક્ષામાં પદમનાથ તરફ આવતા હોઇ સદરી ઇસમોને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી યુકિત પ્રયુક્તિ પુછપરછ કરતા પાટણ પાટણ મલોનાના છાપરા પાસે આવેલ ખેતરના બોર ઉપરથી બોરના કેબલનીચોરી કર્યા અંગેની કબુલાત કરતો હોઇ સદરી ઇસમની આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) સુનીલભાઇ રાજુભાઇ પેલાદભાઈ વાધરી (દેવીપુજક) રહે. પાટણ રામનગર ચાંમુડાનગર તા.જી.પાટણ મુળ રહે. ચાણસ્મા ઇન્દ્રીરાનગર તા.ચાણસ્મા જી.પાટણ

(૨) દશરથભાઇ ઉર્ફે વિક્રમ કાન્તીભાઇ મફાભાઈ વાધરી (દેવીપુજક) રહે.પાટણ રામનગર ભેમોસણપરા તા.જી.પાટણ

(૩) સંજયજી ભુપતજી પરબતજી જાતે-ઠાકોર રહે.પાટણ રામનગર લક્ષ્મીપુરા સ્કુલની પાછળ તા.જી.પાટણ

(૪) પ્યારચંદભાઇ મોહનજી પ્રથ્વીરાજ શર્મા હાલ રહે. પાટણ ત્રણ દરવાજા ગીરધારીવાડી સામે તા.જી.પાટણ મુળ

રહે.મેગરાશ તા.ગંગાપુર જી. ભીલવાડા રાજ્ય-રાજસ્થાન

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) બોરના કેબલ વાયરના કોપરના ગુચણા ૦૭ કિલો જેની કિ.રૂ.૭,૦૦૦/-

(૨) પાના તથા કટર જેની કિ.રૂ.૧૦૦/-

(૩) રીક્ષા જી.જે.ર૪-ડબલ્યુ-૩૯૨૬ જેની કિ.રૂ. ૫૦,૦૦૦/-

એમ કુલ રૂપીયા-૫૭,૧૦૦/-

આરોપીઓએ કબુલાત કરેલ ચોરીઓની વિગતઃ-

(૧) પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૨૧૭૦૨૬૨૫૦૪૨૭/૨૦૨૫ BNS કલમ-३०३(२)

(૨) બાલીસણા પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૨૧૭૦૦૪૨૪૦૪૫૧/૨૦૨૪ BNS કલમ-३०३(२)

(૩) રણુજ પો.સ્ટે.હદમાં આશરે આઠેક મહિના અગાઉ રેલ્વે ફાટકના પાસેના બોરના કેબલની ચોરી કર્યાની કલુલાત કરેલ છે.

(૪) પાટણ તાલુકા પોલીસ સ્ટેશન હદમાં એક વર્ષ અગાઉ ખારી વાવડી રોડ ઉપર આવેલ બોરના કેબલની ચોરી કર્યાની કલુલાત કરેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-

સુનીલભાઇ રાજુભાઇ પેલાદભાઇ વાઘરી (દેવીપુજક)

(૧) પાટણ સીટી બી.ડીવી.પો. સ્ટે.ગુ.૨.ન.૧૧૨૧૭૦૨૦૨૦૦૦૩/૨૦૨૦

(૨) પાટણ સીટી બી.ડીવી.પો.સ્ટે.ગુ.૨.ન.૧૧૨૧૭૦૨૦૨૧૦૩૨૯/૨૦૨૧

દશરથભાઇ ઉર્ફે વિક્રમ કાન્તીભાઈ મફાભાઇ વાઘરી (દેવીપુજક)

(૧) પાટણ સીટી બી.ડીવી.પો. સ્ટે.ગુ.૨.ન.૧૧૨૧૭૦૨૦૨૫૦૬૦૦/૨૦૨૫

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!