Category: ગુજરાત

પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે મહિલાને ઉડાડી, CCTV:વડોદરામાં અકસ્માતના 22 દિવસ બાદ મહિલાનું મોત, આરોપી ફરાર; પરિવારની કડક કાર્યવાહી કરવા માગ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત 1 ઓક્ટોબરના રોજ રાત્રે પૂરપાટ ઝડપે બાઈક હંકારી એક મહિલાને ઉડાવી દેવાની ઘટના બની હતી, ત્યારે અકસ્માતની ઘટનાના 22 દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.…

દિવાળીની રાત્રે બે પરિવારોના દીપ બુઝાયા:વડોદરામાં ફટાકડા ફોડી ચા-નાસ્તો કરી પરત ફરતા સાત મિત્રોની અર્ટિગા કારનો બુકડો બોલાયો, બેના મોત; પાંચને ઈજા

વડોદરાના ડભોઇના સીમળીયા ગામ પાસે ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ફટાકડા ફોડી મિત્રો સાથે ચા નાસ્તો કરી પરત જઈ રહેલા સાત મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં અર્ટિગા કાર…

નવા વર્ષના પહેલા દિવસે આજે ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી.

આજે 22-10-25 કારતક સુદ એકમ બુધવારે નવા વર્ષ ખુબ સારી રીતે વિના વિધને પસાર થાય તેવી ભાવભરી પ્રાર્થના સાથે વહેલી સવારથી જ દૂર દૂરથી આવેલા ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના મંગલમય…

વડોદરા હિટ એન્ડ રનઃ નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ સૂતેલા શ્રમિક પરિવારને કચડ્યા, 4 વર્ષના બાળકનું મોત

Vadodara Hit and Run: વડોદરામાં મંગળવારે (21 ઓક્ટોબર) એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો…

કોઈ દાઝી ગયું, તો કોઈનો રોડ અકસ્માત થયો…. ગુજરાતમાં દિવાળીના દિવસે 5400 ઈમરજન્સીના કેસ નોંધાયા

Emergency Cases In Gujarat During Diwali : ગુજરાતમાં દિવાળીની ઉજવણી દરમિયાન ઈમરજન્સીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં દિવાળીના દિવસે ઈમરજન્સીના કુલ 5,406 કેસ નોંધાયા હતા. સૌથી વધુ સુરતથી…

સાવરકુંડલામાં દિવાળીની રાત્રિએ ઈંગોરિયાં યુદ્ધ જામ્યું:યુવાનોએ એકબીજા પર સળગતાં ઈંગોરિયાંના છૂટા ઘા કર્યા, જુઓ 80 વર્ષે જૂની પરંપરાનો અદભુત નજારો

સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં 80 વર્ષથી વધુ સમયથી અહીં…

The Gujarat Live News પરિવાર તરફ થી આપ સૌને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

નૂતન વર્ષના પાવન પર્વે સૌત્ર આનંદની લહેર, નૂતન વર્ષાભિનંદનના સંદેશાઓ વરસ્યા દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત સાથે સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. લોકો પોતાના પરિવારજનો, સગાસંબંધીઓ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!