આજરોજ તારીખ.19/10/2025. ના રોજ.
દિવાળીના તહેવાર નિમિત્તે. નારી સ્વાલંબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ બહેનોને મીઠાઈ તેમજ સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુંભારવાડા. ગુલાબ નગર ખાતે. વાઘેલા નંદની બેન જીતેન્દ્રભાઈ તેમજ ધર્મિષ્ઠાબેન.…
