દિવાળીના તહેવાર નિમિત્તે. નારી સ્વાલંબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ બહેનોને મીઠાઈ તેમજ સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં કુંભારવાડા. ગુલાબ નગર ખાતે. વાઘેલા નંદની બેન જીતેન્દ્રભાઈ તેમજ ધર્મિષ્ઠાબેન. કુંભારવાડા ખાતે પરમાર જયાબેન. તેમજ માઢીયા રોડ ખાતે હંસાબેન. શાકભાજી વાળા. તેમજ આનંદ નગર ખાતે કૃષ્ણનગર. રેખાબેન સુમરા ના નિવાસ્થાને. અલગ અલગ જગ્યાએ. 100 થી વધારે બહેનોને દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ તેમજ સાડી વિતરણ કરવામાં આવી હતી. હા કાર્યક્રમની સફળ બનાવવામાં નારી સવાલ નંબર ચેરીટેબલ બહેનોએ. રેખાબેન સુમરા. નંદનીબેન વાઘેલા. ધર્મિષ્ઠાબેન સંદીપભાઈ જોશી તેમજ જયાબેન પરમાર. જેહમત ઉઠાવી હતી ઉઠાવી હતી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
