રાધનપુર નગરમાં બેટરી ચોરોનો આતંક, 30 દિવસમાં 14 જેટલી બેટરીઓની ચોરી
રાધનપુર નગરમાં છેલ્લા 30 દિવસથી બેટરી ચોરો બેફામ બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. રાત્રી દરમિયાન છકડી, રીક્ષા તથા ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી થતી હોવાની ફરિયાદો વધી રહી છે. અત્યાર સુધીમાં…
