Category: સાંતલપુર

સાંતલપુર પોલીસને મોટી સફળતા: અપહરણ થયેલી સગીરાને સુરક્ષિત છોડાવી આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપ્યો

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનને અપહરણના ગંભીર ગુનામાં નોંધપાત્ર સફળતા મળી છે. નવા જાખોત્રા ગામની 14 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને…

સાંતલપુરમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા: રોગચાળાની દહેશત વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા પર ઉઠ્યા ગંભીર સવાલો

પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં બસ સ્ટેન્ડ નજીક લાંબા સમયથી ચાલી રહેલી પાણીના નિકાલની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે ગંદા પાણીનું…

કોરડા ગામે શ્રી રામદેવપીર મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાટણ જિલ્લાના કોરડા ગામે શ્રી રામદેવ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 8/ 5 /2026 થી 10 /5/ 2026 ના શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ અને સમસ્ત કોરડા…

સાંતલપુરના કોરડા ગામે ગૌશાળામાં ભીષણ આગ, ઘાસચારો ખાખ — લાખોનું નુકસાન

સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું છે. ગૌશાળામાં સંગ્રહિત મોટાપાયે સુકો ઘાસચારો પળવારમાં જ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. પાટણ…

રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાઈ, ઉમેદવારોનો સન્માન સમારોહ

તા. 01/05/2026 ના રોજ વરાણા મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પક્ષના જિલ્લા અને તાલુકા…

સાંતલપુરમાં આહીર સમાજની અનોખી પરંપરા યથાવત: વૈશાખ સુદ તેરસે 600થી વધુ સામૂહિક લગ્ન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહીર સમાજ દ્વારા સદીઓથી ચાલતી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વર્ષમાં માત્ર ‘વૈશાખ સુદ તેરસ’ના દિવસે જ લગ્ન કરવાની પરંપરા મુજબ ગુરુવારે એકસાથે…

ફાંગલી ગામે કોંગ્રેસની બેઠક, ઉમેદવારો ને મળ્યો જનસમર્થનનો વિશ્વાસ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોરડા જિલ્લા પંચાયત ના કોગ્રેસ ના ઉમેદવાર મનસુખભાઇ અને બાબરા તાલુકા પંચાયતના કોંગ્રેસ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!