પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ ફુલપુરા ગામે શ્રી વેરાઈ માતાજી ના સાનધ્યમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં હિતેશભાઈ દેવાભાઈ પટેલ મેવાભાઈ ભરવાડ અને બોહડી સંખ્યામાં હિંદુ ભાઈઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં હિન્દુઓને લવ જેહાદ વિશે જાગૃતિ લાવવા અને આપણી હિન્દુ સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે વિશેની સંપૂર્ણ માહિતી હિતેશભાઈ દ્વારા આપવામાં આવી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
