સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં વચનોના વંટોળ, કામ શૂન્ય ! મઢુત્રા ફરી પાણીમાં ગરકાવ, ગત વર્ષની ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભાજપ પ્રદેશ પ્રમુખ ની મુલાકાત માત્ર ફોટોસેશન બની ?”
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હજુ પણ યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગયા વર્ષે ગામમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા બાદ રાધનપુરના…
