Category: ભચાઉ

ભચાઉ ના નારણસરીની ખેતીની જમીનમાં બિનમંજુરી રેતી વોશિંગ પ્લાન્ટનો પર્દાફાશ

મદદનીશ કલેક્ટર-એસડીએમ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત તપાસમાં રૂ.3 કરોડનો મુદ્દામાલ સીઝ, વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કચ્છ જિલ્લામાં ખાણ-ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે ત્યારે ભચાઉ…

ભચાઉ-રાપરમાં ગેરકાયદેસર ખનન-પરિવહન સામે તંત્રની મોટી કાર્યવાહી

૮ ટ્રક, હિટાચી મશીન અને કેમ્પર સહિત આશરે રૂ.૪ કરોડનો મુદ્દામાલ જપ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, ભુજ-કચ્છની સૂચનાના પગલે ભચાઉ અને રાપર તાલુકામાં ગેરકાયદેસર રેતી તથા ખનીજના ખનન અને પરિવહન…

ભચાઉ ના શિકારપુર ટોલ પાસે ઢાબા હટાવવાની નોટિસથી રોષ

૬૦ વર્ષથી રોજીરોટી કમાતા પરિવારો સામે કાર્યવાહીનો વિરોધ, મનજી રાઠોડની NHAIને લેખિત રજૂઆત કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક નેશનલ હાઇવે પર વર્ષોથી હોટેલ-ઢાબા ચલાવીને રોજીરોટી મેળવતા નાના ધંધાર્થીઓને…

ભચાઉમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું

જનહિતના પ્રશ્નોને લઈ રજૂઆત, 17 સપ્ટેમ્બરની ભુજ મહારેલીમાં જોડાવા સંજય બાપટનું આહ્વાન વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને ભચાઉ ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું…

ભચાઉમાં ગુનાહિત તત્વો સામે પોલીસનો સપાટો

ગંભીર ગુનાઓના આરોપીઓના મકાનોમાંથી ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ભચાઉ પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના…

ભચાઉના બાભણકા-ગણેશપર રોડમાં થોડા જ દિવસોમાં તિરાડો! ગુણવત્તા સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ

૬ કિ.મી.ના નવા રોડની કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસની માંગ, જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત ખડીર વિસ્તારના બાભણકા ગામથી ગણેશપરને જોડતા આશરે ૬ કિલોમીટર લાંબા નવા ડામર રોડની કામગીરીને લઈને વિવાદ વકર્યો…

ભચાઉ તાલુકા ના મનફરામાં રેતીના ધંધાને લઈને વિવાદ વકર્યો, યુવાન પર હુમલાના આક્ષેપથી ગ્રામજનોમાં ભય

ડીવાયએસપી સમક્ષ ગ્રામજનોની રજૂઆત, જવાબદાર તત્વો સામે પાસા-તડીપાર સહિત કડક કાર્યવાહીની માંગ ભચાઉ તાલુકાના મનફરા ગામમાં રેતી અને માટીના ગેરકાયદેસર ખનનને લઈને વિવાદ ગંભીર બન્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!