Month: January 2026

બોટાદ વોર્ડ નં 9 માં ભૈરવાચોક થી રામજી મંદિર વિસ્તાર માં પેવર બ્લોક રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું

તા.12/1/2026/ ના રોજ વોર્ડ નં 9 માં ભૈરવાચોક થી રામજી મંદિર વિસ્તાર માં પેવર બ્લોક રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું તેમાં અંદાજિત ખર્ચ 55 લાખ ના ખર્ચે બનાવવામાં આવશે…

રોહિત-કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે!:મેચ પહેલાં પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો; બુધવારે બીજી વન-ડેમાં રનનો વરસાદ જોવા મળી શકે

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે (14 જાન્યુઆરી)એ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવાની છે. જેના માટે બંને ટીમ સોમવારે જ રાજકોટ આવી પહોંચી હતી. આજે બપોરે…

રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા પારકરા ઠાકોર સમાજના અનેક પરિવારો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાનું ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે.

નગરસેવક જયાબેન ઠાકોર સાથે સ્થાનિક જાગૃત યુવાનો રાહુલભાઈ પરમાર, કવિતાબેન શ્રીમાળી, જડીબેન સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રૂબરૂ મુલાકાત દરમિયાન ગંભીર સામાજિક સમસ્યા પ્રકાશમાં આવી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું…

અમદાવાદ એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા: અક્સા એરની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Akasa Air News: મુંબઈથી અમદાવાદ આવી રહેલી અક્સા એરની ફ્લાઈટમાં આજે મુસાફરોએ મોતનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી દહેશતભરી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ રનવે પર બે વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ…

બાલીસણા પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપાયો, કુલ મુદામાલ કિંમત ₹4,04,435/-

પાટણ જીલ્લા, બાલીસણા: બાલીસણા પોલીસ સ્ટેશનની એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપવાનું મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન કર્યું. આ કાર્યવાહી પાટણ જિલ્લા…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ , બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૬ યોજાયો

જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ, બોટાદ સાહેલી તેમજ યંગ જાયન્ટ્સ બોટાદનો શપથ વિધિ અને પદ…

સુરતના મહિલા નાયબ મામલતદારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી:ઓફિસે નીકળતાં પહેલાં ઘર પર જ જિંદગી ટૂંકાવી લીધી, પતિ પણ મહેસૂલ વિભાગમાં કાર્યરત

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હિનીષા પટેલ નામનાં મહિલા નાયબ મામલતદારે પોતાના ઘર પર ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતાં ચકચાર મચી છે. હિનીષા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!