તા.12/1/2026/ ના રોજ વોર્ડ નં 9 માં ભૈરવાચોક થી રામજી મંદિર વિસ્તાર માં પેવર બ્લોક રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું

તેમાં અંદાજિત ખર્ચ 55 લાખ ના ખર્ચે બનાવવામાં આવશે તેમાં વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર સતુભાઈ ધાધલ તેમજ બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ ઉપ પ્રમુખ નીરૂબેન ત્રાસડીયા તેમજ દલસુખભાઈ અમદાવાદી રમેશભાઈ મકવાણા તેમજ અશોકભાઈ સમ્રાટ નયનાબેન સરવૈયા તેમજ ચેતન ઝાલા તેમજ રસીકભાઈ સરવૈયા તેમજ વોર્ડ નંબર 9 ના આગેવાનો હજાર રહ્યા હતા
The Gujarat Live News અહેવાલ કનુભાઈ ખાચર
