સુરતમાં ડો.હર્ષ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ:ડો.અનુજ મહેશ્વરીને પોલીસે દબોચ્યો, ડો.નિરાલી હજુ પણ ફરાર; અગાઉ બેની ધરપકડ કરવામાં આવી હતી
સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીને પોલીસે દબોચી લીધો છે. આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય…
