ત્યાના પોલીસ સ્ટેશન અધિકારીઓ નથી જાણતા કે પછી દારૂ વેચવાનુ પરમિશન આપવામાં આવેલ છે આ ખુલ્લેઆમ દારૂ વેચાણ કરતો બુટલેગર કોણ તેના લાગતા પોલીસ સ્ટેશનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ ત્યારે તે પોલીસ સ્ટેશન અધિકારી જણાવે છે કે તમો અરજી આપો શુ દારૂ પકડવા માટે અરજી આપવાની હોય છે આ કાયદો કંઈ પ્રકાર નો આવ્યો છે કે તેના પોલીસ વાળા એ ઘરનો કાયદો બનાવ્યો છે ભાટસણ ગામે ખુલ્લેઆમ દારૂનુ વેચાણ થઈ રહ્યુ બુટલેગરોને કોઈ કાયદાનો ડર ના હોય તેવું લાગી રહ્યું છે આ જોતા કાયદાના લેરે લેરા ઉડી રહ્યા તેવું લાગી રહ્યું છે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે આ ખુલ્લે આમ દારૂ વેચાણ કરતા બુટલેગરને કેમ પકડવામાં આવતો નથી શું ત્યાંની પોલીસને મલાઈ ચાટવા મળતી હશે તેવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે સો પાટણ જિલ્લા પોલીસ વડા તપાસ કરશે ખરા કે પછી હોતી હે ચલતી હૈ
શું આ ભાટસણ ગામ વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને વાઘરોલ પોલીસ કર્મીઓ ત્યાંથી દર મહિને હપ્તો લઈ જાય છે વો બુટલેગરનું કહેવું છે એટલે જાણવા મુજબ તો એવું થયું ને કે વાગડોદ પોલીસ સ્ટેશનમાં હપ્તો ભરપૂર જાય છે અને હપ્તાના કારણે આ બુટલેગરને કોઈ કાર્ય કરવામાં આવતી નથી
વાગડોલ પોલીસ સ્ટેશનના હદમાં કેટલા અડ્ડા ચાલી રહ્યા છે ટૂંક સમયમાં અમે લાઈવ કરીને બતાવ શું
The Gujarat Live News
The Gujarat Live News
રિપોર્ટર અરકેશ ઠાકોર ભાટસણ
