જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સેવા સંકલ્પ અભિયાન -2026 અંતર્ગત આશીર્વાદ નો દીવડો કાર્યક્રમમાં સરપંચ શ્રી સવજીભાઈ મકવાણા એ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

આ તકે હાજર તાલુકા પંચાયતના સભ્ય શ્રી ના પ્રતિનિધિ મંગાભાઈ મકવાણા, જાફરાબાદ ટાઉન પોલીસ પી.આઇ. તેમજ પોલીસ સ્ટાફ તથા ધવલભાઇ ત્રિવેદી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, તથા તલાટી કમ મંત્રી પરમાર ભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ ચાવડા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને દીવા પ્રગટાવી વડાપ્રધાનને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ બાપા સીતારામ ચોક ગણેશ પંડાલમાં રાખવામાં આવ્યો હતો.
The Gujarat Live News રિપોર્ટર -જે.પી.પરમાર. જાફરાબાદ
