વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે. જોકે, મૃતકની પત્નીનું કહેવું છે કે, મારા પતિને દારૃની પાર્ટી કરવા બોલાવ્યો હતો.
હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રો મળતી માહિતી મુજબ, ફતેપુરા મંગલેશ્વર ઝાંપા હરિજન વાસમાં રહેતો ૨૯ વર્ષનો અક્ષય સફાઇ સેવક છે. ગયા વર્ષે તેને ફતેપુરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઇ સોલંકી, ઉં.વ.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/on-ajwa-road-young-man-invited-to-a-drinking-party-on-new-years-eve |
